કોરોના મહામારીના કારણે સ્કૂલનું શૈક્ષણિક કાર્ય અચોક્કસ મુદત સુધી બંધ રહેશે…. ઓનલાઈન તેમજ વહીવટી કાર્ય રાબેતા મુજબ ચાલુ છે..
Category Archives: Uncategorized
કોરોના
કોરોના વાઇરસને કારણે તા.28 સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે……. નવી સૂચના મળતાં વોટ્સઅપ ગ્રુપમાં જાણ કરવામાં આવશે….
પ્રજાસત્તાક દિન
ધ્વજ વંદન..સાંસ્કૃતિક કાર્યક્રમો…. વાલી સંમેલન…..ઇનામ વિતરણ……
પ્રજાસત્તાક દિન
સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…
કલા મહાકુંભ…
તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેતાં શિક્ષકશ્રી નિલેશભાઈ ભટ્ટ અને વેજો લાલજીભાઇ તથા સુજલ જયસુખ ભાઈ…..સ્થળ……અલિયા બાડા
ગાંધી મ્યુઝીયમ
રાજકોટ ગાંધી મ્યુઝીયમ રાજકોટ ખાતે ગાંધી બાપુ સાથે વાત કરતા ટોઇટા વેજો લાલજીભાઈ અને કપુરીયા રિતાંસી કલ્પેશભાઈ….
પ્રવાસ રાજકોટ
12 જાન્યુઆરી 2020
KITE FLYING
On the occasion of “Utarayan” , all the students of the school enjoyed the kite flying while teachers empowered them by joining in the festival. Time : 3:00 – 5:00 (15th January) Location : Cricket Playground – Dodhiya ” Spreading Happiness through little efforts “